ઘર અમારા વિશે સંપર્ક

૧ ગ્રામ ગોલ્ડ પ્લેટેડ મોગલ, મોમાઈ પંજાબી કડા મીનાકારી ડિઝાઈન માટે A-32

Rs. 8,300.00
SKU: PKD-A32
35% Anytime Refund
માપ : ૨-૮
Get 5% extra OFF | On all orders | સંગ્રહ કરે છે
મફત શિપિંગ
મફત શિપિંગ તમામ ઓર્ડર પર
૭ દિવસમાં સરળ રિટર્ન
૭ દિવસમાં સરળ રિટર્ન કોઈ પ્રશ્ન પૂછવામાં આવશે નહીં
સુરક્ષિત ચૂકવણી
સુરક્ષિત ચૂકવણી વિશ્વાસપાત્ર અને સુરક્ષિત ચેકઆઉટ

We accept

  • Secure Razorpay Secure Payment
  • Visa
  • Mastercard
  • American Express
  • PayPal
  • Google Pay
  • Shop Pay
  • Apple Pay

Secure payment options available

Delivery by: Calculating...

Deliver to: Detecting...

Order within 00h 00m to get it early!

Kada Return/Exchange Policy: No Return for size/fitting issues or personal preference. Exchange is available for size issues as per policy.
Kindly check your kada size in our chart before ordering. Kadas are covered under Exchange Policy, but not Return Policy.

Shipping & Returns

1. Order Processing

All orders are processed within 1–3 business days after successful payment confirmation. Orders placed on Sundays or public holidays will be processed on the next working day.

2. Shipping & Delivery

We provide delivery across India. Orders are generally delivered within 3–7 business days after dispatch. Delivery times may vary depending on your location and courier service.

3. Check Your Order

Please check your parcel carefully when it arrives. If you receive a damaged, defective, or incorrect product, contact us within 48 hours of delivery with your order number and clear photos/videos of the product and packaging.

4. Returns & Exchanges

Eligible products may be returned or exchanged within 7 days of delivery. Products must be unused, unworn, undamaged, and in their original packaging, with all tags and accessories included. Items damaged due to improper use or wear may not be accepted.

5. Refunds & Support

After we receive and inspect the returned product, approved refunds will be processed to the original payment method, where applicable. Refund processing may take 5–10 business days depending on your payment provider.

For return or shipping assistance, contact Radhe Imitation at:

Email: support@radheimitation.in
WhatsApp/Phone: +91  84017 81791

Care

1. After each wear, gently wipe your jewellery with a soft clothes.
हर बार पहनने के बाद अपने आभूषणों को मुलायम कपड़े से धीरे-धीरे पोंछें।

2. Avoid soaking your jewellery in water.
अपने आभूषणों को पानी में भिगोने से बचें।

3. Do not use soap or harsh chemicals to clean your jewellery.
अपने आभूषणों को साफ करने के लिए साबुन या तेज़ रसायनों का उपयोग न करें।

4. Clean your jewellery only with a soft brush and a jewellery-specific cleaning solution.
अपने आभूषणों को साफ करने के लिए केवल मुलायम ब्रश और आभूषणों की सफाई के लिए बने विशेष घोल का उपयोग करें।

૧ ગ્રામ ગોલ્ડ પ્લેટેડ મોગલ, મોમાઈ પંજાબી કડા મીનાકારી ડિઝાઈન માટે A-32
૧ ગ્રામ ગોલ્ડ પ્લેટેડ મોગલ, મોમાઈ પંજાબી કડા મીનાકારી ડિઝાઈન માટે A-32
Rs. 8,300.00

 કડાનું માપ

વ્યાસ
66 MM (6.6 CM)
પહોળાઈ
25 MM (2.5 CM)
વજન
44 ગ્રામ (આશરે)

 અન્ય વિશિષ્ટતાઓ

સાઇઝ
ફિક્સ્ડ
આકાર
ગોળ
લોકનો પ્રકાર
લોક નથી
પ્રતીક
મોમાઈ, મોગલ
મટિરિયલ
પિત્તળ, ગોલ્ડ પ્લેટેડ
સપાટી ફિનિશ
ચમકદાર
પેકેજમાં સમાવિષ્ટ
1 કડું
બ્રાન્ડ
રાધે ઇમિટેશન

Our Policy

Return & Refund Rules

(1) રાધે ઇમિટેશનનું માર્કિંગ જે તે પ્રોડક્ટમાં આપેલુંછે કે નહિ તેની ચકાસણી કરીને પ્રોડક્ટની ખરીદી કરવી .
(2) સ્પ્રે-હૈરડ્યાઇંગ વેલવેટ,સાબુ તથા કોઈપણ જાતના કેમીકલથી આપણા દાગીનાનું રક્ષણ કરવું .
(3) કોઈપણ દાગીના ને રીપોલીસ (ફ્રેશ) કરાવ્યા પછી પહેલા જેવું ફિનિશિંગ/સાઈનીંગ નાં જ આવે તે ગ્રાહકે ઘ્યાનમાં રાખવું .
(4) દાગીનાની કોઈપણ જાતની સર્વિસ જેમકે રોડીયમ, મીનાકામ, લેમિનેશન, ડાયમંડ, કલર તથા રીપોલીસ હોય તો તેના માટે 15 થી 20 (કામકાજ ના દિવસો) નો સમય ગાળો લાગશે અને દરેક નાની/મોટી સર્વિસ ચાર્જએબલ રહેશે .
(5) જો દાગીનો રિપેરિંગ થાય તેમ હશે તો જ રિપેરિંગ માટે સ્વીકારવામાં આવશે .
(6) કોઈપણ દાગીનો ભાંગેલો/તૂટેલો, કેમિકલના ડાઘ અને કોઈપણ પ્રકારની છેડછાડ કરેલ હશે તો પણ દાગીનો પરત રાખવામાં આવશે નહિ જેની ગ્રાહકે ખાસ નોંધ લેવી .
(7) કોઈપણ દાગીનાનો ઓર્ડર આપ્યા પછી અને ઓર્ડર કમ્પલીટ થયા બાદ અથવા ગ્રાહકે વસ્તુ ખરીદયા પછી દાગીનો પરત રાખવામાં આવશે નહિ, જો દાગીનો પરત આપવો હશે તો તેના GST વગરની રકમ ઉપર જ ગ્રાહક ને 35% નિયમ મુજબ પેમેન્ટ પરત કરવામાં આવશે . જેની ગ્રાહકે ખાસ નોંધ લેવી .
(8) ખાસનોંધઃ- કૃપા કરીને પાર્સલ કે કુરીયર લેતી વખતે વિડિઓ બનાવો, જે તમારા માટે સરળ રહેશે. ડિલીવરી વખતે કોઈપણ જાતની દાગીનામાં ભાંગતૂટ થઇ હોઈ તો વિડિઓ પ્રૂફ હશે તો જ માન્ય રહેશે .
(9) વેચેલો માલ બિલ વગર કોઈપણ સંજોગો માં પરત રાખવામાં આવશે નહી .
(10) નોંધઃ- અમારા દાગીનાને પરત આપતી વખતે દાગીના સાથે બિલ ફરજીયાત પણે લાવવાનું રહેશે અને તેનું પેમેન્ટ 3 થી 5 (કામકાજના દિવસ) ની અંદર કરી આપવામાં આવશે અને ગ્રાહકે પેમેન્ટ લેવા રુબરુ દુકાને આવવાનું રહેશે અથવા (NEFT) કરી આપશું .
(11) અમારા દાગીનાના બિલ બની ગયા પછી ગમે ત્યારે પરત આપવામાં આવશે તો તો તેના GST વગરની રકમ ઉપર જ ગ્રાહક ને 35% નિયમ મુજબ પેમેન્ટ પરત કરવામાં આવશે . જેની ગ્રાહકે ખાસ નોંધ લેવી .
(12) જો કોઈ કારણોસર ઓર્ડર આપેલ દાગીનો વસ્તુ (પ્રોડકટ) ન બની શકે તો ગ્રાહકને પેમેન્ટ રીટર્ન આપવામાં આવશે .
(13) જયારે ગ્રાહકે કોઈપણ વસ્તુ (પ્રોડકટ) અમને રીટર્ન (જમા) કરાવેલ હોય , ત્યારબાદ ગ્રાહકને તે વસ્તુ (પ્રોડકટ) કોઈપણ સંજોગોમાં પરત મળશે નહી જેની ગ્રાહકે ખાસ નોંધ લેવી .
(14) જયારે ગ્રાહક કોઈપણ વસ્તુ (પ્રોડકટ) અમને સર્વિસ ( ધોવા , ગોલ્ડ પ્લેટીંગ , સોનાનું પાણી ચડાવવા, ડાયમંડ સીટિંગ કરીને ધોવા ) આપે છે ત્યારે તે વસ્તુ (પ્રોડકટ) માં રહેલા કોઈપણ ડાઘ ( લીસોટા , ધોબા , ટોચા , સ્ક્રેચીસ , ટુટફૂટ ) તે (વસ્તુમાં પ્રોડકટમાં) એજ સ્થિતીમાં રહશે તેમાં કોઈપણ સુધારા (ફેરફાર) થાશે નહી અમે ફકત ગોલ્ડ પ્લેટીંગ કરીને જ આપીએ છીએ .
(15) જે ગ્રાહક રીપોલીસ (ધોવડાવવા) કે ઓર્ડર આપેલ હોય અને વસ્તુ લેવા આવે ત્યારે ફરજીયાત ગ્રાહકને આપેલ બીલ કે ઓર્ડર ફોર્મ (ચિઠ્ઠી) લાવવાની રહેશે એના વગર (વસ્તુ , પ્રોડકટ) મળશે નહી .
(16) ઓર્ડર આપ્યા પછી પ્રોડક્ટ જોઈ તપાસીને લેવી.
(17) નોગેરેંટી, નોવોરંટી .
(18) નો એક્સચેન્જ.
(19) ન્યાયક્ષેત્ર રાજકોટ શહેર રહેશે .